ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ‘સેવા પખવાડિયું – 2025′ હેઠળ અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે તાપીમાં પ્રબુદ્ધ સંમેલન સંપન્ન થયું. આ પ્રસંગે વ્યાવસાયિક સેલના પ્રદેશ સંયોજક શ્રી કરશનભાઈ ગોંડલીયાએ ઉપસ્થિત પ્રબુદ્ધજનોને ‘પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક જીવન, ઐતિહાસિક સિદ્ધિઓ અને વિકસિત ભારતના સપના’ પર માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી સૂરજભાઈ વસાવા, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા. #SevaPakhwada2025

- « Previous
- 1
- …
- 50
- 51
- 52









