ગુજરાતના પનોતા પુત્ર તેમજ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે આયોજિત ‘સેવા પખવાડિયું – 2025’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને બોટાદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના બાળપણથી આજ સુધીના પ્રેરણાદાયી જીવનપ્રવાસને દર્શાવતી ભવ્ય પ્રદર્શની અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી અને ધારાસભ્ય શ્રી શંભુપ્રસાદ ટુંડીયા, જિલ્લા પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ સહીત હોદ્દેદારોએ નિહાળી. #SevaPakhwada2025

- « Previous
- 1
- …
- 47
- 48
- 49





