ગણેશોત્સવના પાવન પર્વ પર બોટાદમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છવાયો! ભારતીય જનતા પાર્ટી, બોટાદ જિલ્લા દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ અને ‘સ્વદેશી ભારત’ની થીમ પર તૈયાર થયેલો ભવ્ય ગણેશ પંડાલ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ અદ્ભુત પહેલ આપણા દેશની સુરક્ષા અને આત્મનિર્ભરતાના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. જય ગણેશ 🙏

- « Previous
- 1
- …
- 49
- 50
- 51


