કોંગ્રેસની રાજનીતિનું પ્રતિબિંબ: અપશબ્દો અને અભદ્ર ટિપ્પણીઓ..! માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના સ્વર્ગસ્થ પિતાશ્રી અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં આજે ગાંધીનગર મહાનગર ખાતે ભાજપના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી કોંગ્રેસ પાસે જાહેર માફીની માંગ કરી










