કોંગ્રેસની અરાજકતા સામે વડોદારાનો બુલંદ અવાજ! ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ Dr. Hemang Joshi , પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ અને શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરમાં ઉમટેલો આ જનસાગર કોંગ્રેસની અરાજકતાની રાજનીતિ સામે જનશક્તિનો બુલંદ સંદેશ છે. જનતાને ગુમરાહ કરવાના કોંગ્રેસના પ્રયાસો નહીં ચાલે, લોકતંત્રની તાકાત જ સર્વોપરિ છે! લોકતંત્ર જીતશે, અરાજકતા હારશે! #SaveDemocracyRemoveAnarchy

- « Previous
- 1
- …
- 55
- 56
- 57







