કોંગ્રેસની અરાજકતા સામે જનતાનો પ્રચંડ અવાજ..! ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન અંતર્ગત આજે ભાવનગર ખાતે યોજાયેલી ભવ્ય પદયાત્રામાં પ્રદેશ સહ પ્રભારી શ્રી અજય મહાવરજી, પ્રદેશ મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, વિધાનસભાના નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા. #SaveDemocracyRemoveAnarchy

- « Previous
- 1
- …
- 58
- 59
- 60







