કેવડિયા ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal અને પ્રદેશ સહ પ્રભારી શ્રીમતી ગોમતી સાયજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાની કારોબારી બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી ગીતાબેન રાઠવા, પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ શ્રી ગણપતસિંહ વસાવા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા










