કડી છે મક્કમ, ભાજપ સાથે અડીખમ કડી વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર શ્રી રાજેન્દ્રકુમાર ચાવડાના જનસમર્થનમાં આયોજિત કાર્યકર્તા સંમેલનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil એ કડીમાં ફરી કમળ ખીલવવા આહ્વાન કર્યું. આ અવસરે મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ અને નગરજનોએ કડીમાં રેકોર્ડ મતોથી ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવવા સંકલ્પ લીધો.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line