એક સામાન્ય કાર્યકર્તાથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા સુધીની ગાથા એટલે નમોત્સવ… અમદાવાદના સંસ્કારધામ ખાતે આજે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ નમોત્સવ કાર્યક્રમ નિહાળ્યો. આ અવસરે કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતજી, શ્રી રામમોહન નાયડુજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી વિશેષ ઉપસ્થિત રહ્યા.












