આપણું સાણંદ બની રહ્યું છે ભારતનું સેમિકન્ડક્ટર હબ… માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના શુભહસ્તે આજે સાણંદ ખાતે CG સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) પ્રોડક્શન ફેસિલિટીનું ઉદ્ઘાટન સંપન્ન થયું. આ અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય મંત્રી શ્રી Ashwini Vaishnaw જી, પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal , નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi અને કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા વિશેષ ઉપસ્થિત રહ્યાં.

આપણું સાણંદ બની રહ્યું છે ભારતનું સેમિકન્ડક્ટર હબ... માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના શુભહસ્તે આજે સાણંદ ખાતે CG સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) પ્રોડક્શન ફેસિલિટીનું ઉદ્ઘાટન સંપન્ન થયું.  આ અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય મંત્રી શ્રી Ashwini Vaishnaw જી, પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal , નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi  અને કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા વિશેષ ઉપસ્થિત રહ્યાં. આપણું સાણંદ બની રહ્યું છે ભારતનું સેમિકન્ડક્ટર હબ... માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના શુભહસ્તે આજે સાણંદ ખાતે CG સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) પ્રોડક્શન ફેસિલિટીનું ઉદ્ઘાટન સંપન્ન થયું.  આ અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય મંત્રી શ્રી Ashwini Vaishnaw જી, પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal , નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi  અને કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા વિશેષ ઉપસ્થિત રહ્યાં. આપણું સાણંદ બની રહ્યું છે ભારતનું સેમિકન્ડક્ટર હબ... માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના શુભહસ્તે આજે સાણંદ ખાતે CG સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) પ્રોડક્શન ફેસિલિટીનું ઉદ્ઘાટન સંપન્ન થયું.  આ અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય મંત્રી શ્રી Ashwini Vaishnaw જી, પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal , નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi  અને કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા વિશેષ ઉપસ્થિત રહ્યાં. આપણું સાણંદ બની રહ્યું છે ભારતનું સેમિકન્ડક્ટર હબ... માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના શુભહસ્તે આજે સાણંદ ખાતે CG સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) પ્રોડક્શન ફેસિલિટીનું ઉદ્ઘાટન સંપન્ન થયું.  આ અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય મંત્રી શ્રી Ashwini Vaishnaw જી, પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal , નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi  અને કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા વિશેષ ઉપસ્થિત રહ્યાં.

માનનીય મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે અને કેન્દ્રીય મંત્રી શ્રી મનોહર લાલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રીહર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરા ખાતે આયોજિત 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' અંતર્ગત ટ્રેડ શૉ અને એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.  આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ મધ્ય ગુજરાતના ઉદ્યોગો, સ્ટાર્ટ-અપ્સ અને સરકારી સાહસોની સિદ્ધિઓને પ્રદર્શિત કરતા 150થી વધુ સ્ટોલ્સ સાથેના આ વિશાળ એક્ઝિબિશન કમ ટ્રેડ શૉમાં સ્ટોલ્સ-પેવેલિયન્સની મુલાકાત લઈ અત્યાધુનિક ટેક્નોલોજી સાથેનાં વિવિધ ઉત્પાદનો તેમજ સેવાઓની જાણકારી પ્રાપ્ત કરી.

માનનીય મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે અને કેન્દ્રીય મંત્રી શ્રી મનોહર લાલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રીહર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરા ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ અંતર્ગત ટ્રેડ શૉ અને એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ મધ્ય ગુજરાતના ઉદ્યોગો, સ્ટાર્ટ-અપ્સ અને સરકારી સાહસોની સિદ્ધિઓને પ્રદર્શિત કરતા 150થી વધુ સ્ટોલ્સ સાથેના આ વિશાળ એક્ઝિબિશન કમ ટ્રેડ શૉમાં સ્ટોલ્સ-પેવેલિયન્સની મુલાકાત લઈ અત્યાધુનિક ટેક્નોલોજી સાથેનાં વિવિધ ઉત્પાદનો તેમજ સેવાઓની જાણકારી પ્રાપ્ત કરી.

June 29, 2026
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ ના શુભહસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની  વિશેષ ઉપસ્થિતિમાં 'પીએમ - ફેમિલી કેર ટ્રેકર'ના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ થયો.   આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યનું એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરાશે. બાળકના જન્મથી જ એક વિશેષ કાર્ડ બનશે, જેમાં તેના 18 વર્ષ સુધીના આનુવંશિક અને અન્ય રોગોના નિદાન તથા સારવારની વિગતો ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ રહેશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત હોદ્દેદારો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ ના શુભહસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘પીએમ – ફેમિલી કેર ટ્રેકર’ના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ થયો. આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યનું એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરાશે. બાળકના જન્મથી જ એક વિશેષ કાર્ડ બનશે, જેમાં તેના 18 વર્ષ સુધીના આનુવંશિક અને અન્ય રોગોના નિદાન તથા સારવારની વિગતો ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ રહેશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત હોદ્દેદારો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

June 28, 2026
સંવિધાન હત્યા દિવસ - ભારતીય લોકશાહીનો સૌથી કાળો અધ્યાય! 1975માં કોંગ્રેસ દ્વારા લાદવામાં આવેલી કટોકટી અને બંધારણની હત્યાની યાદમાં આજે વડોદરા મહાનગર ખાતે 'સંવિધાન હત્યા દિવસ' નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે પ્રદર્શની નિહાળી તથા નગરજનો સાથે સંવાદ કર્યો. આ અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં લોકશાહીને બચાવવા જેલવાસ ભોગનાર 'મિસાવાસી' વડીલોનું સન્માન કરવામાં આવ્યું.  આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, રાજ્યકક્ષાના મંત્રી ડૉ.મનીષાબેન વકીલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, મહાનગરના અધ્યક્ષ ડૉ.જયપ્રકાશભાઈ સોની, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા સહિત ધારાસભ્યો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

સંવિધાન હત્યા દિવસ – ભારતીય લોકશાહીનો સૌથી કાળો અધ્યાય! 1975માં કોંગ્રેસ દ્વારા લાદવામાં આવેલી કટોકટી અને બંધારણની હત્યાની યાદમાં આજે વડોદરા મહાનગર ખાતે ‘સંવિધાન હત્યા દિવસ’ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે પ્રદર્શની નિહાળી તથા નગરજનો સાથે સંવાદ કર્યો. આ અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં લોકશાહીને બચાવવા જેલવાસ ભોગનાર ‘મિસાવાસી’ વડીલોનું સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, રાજ્યકક્ષાના મંત્રી ડૉ.મનીષાબેન વકીલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, મહાનગરના અધ્યક્ષ ડૉ.જયપ્રકાશભાઈ સોની, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા સહિત ધારાસભ્યો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

June 25, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line