આપણા સૌના પ્રેરણાસ્ત્રોત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જયંતી નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ સૌને ‘એક દિવસ, એક કલાક, એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાન’ કરવા આહ્વાન કર્યું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે અમદાવાદ ખાતે નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરમાં પ્રાંગણની સ્વચ્છતામાં શ્રમદાન કર્યું. #SwachhataHiSeva2025

- « Previous
- 1
- …
- 49
- 50
- 51


