આદિવાસી વારસાનું ગૌરવ અને સમૃદ્ધિનો સંકલ્પ..! માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની ગરિમામય ઉપસ્થિતિમાં આજે ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતી નિમિત્તે છોટાઉદેપુર ખાતે રાજ્યકક્ષાના ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસને વેગ આપતા ₹2,280 કરોડથી વધુના વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમજ 27,900થી વધુ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય સહાય અર્પણ કરવામાં આવી. #JanjatiyaGauravDiwas

- « Previous
- 1
- …
- 57
- 58
- 59






