આજે ‘વિશ્વ સિંહ દિવસ’ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટીંબડી ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel તથા કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજીની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ વિભાગના ₹179 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમજ એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધનને દર્શાવતા ‘Lion Estimation Report’ પુસ્તકનું વિમોચન પણ કરાયું. #WorldLionDay2025

- « Previous
- 1
- …
- 49
- 50
- 51


