આજે ડભોઈના થુવાવી ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’માં પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે નાગરિકો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા માટે સૌને આહ્વાન કર્યું.

- « Previous
- 1
- …
- 48
- 49
- 50









