આજે અમદાવાદના ન્યુ રાણીપ ખાતે ડિવાઇન યુનિટી ગ્રુપ આયોજિત ‘વિનાયક વંદના 2026’ ગણેશ મહોત્સવમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ ઉપસ્થિત રહી પૂજા-અર્ચના કરી. ગણપતિ બાપ્પા મોરિયા!

આજે અમદાવાદના ન્યુ રાણીપ ખાતે ડિવાઇન યુનિટી ગ્રુપ આયોજિત 'વિનાયક વંદના 2026' ગણેશ મહોત્સવમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ ઉપસ્થિત રહી પૂજા-અર્ચના કરી. ગણપતિ બાપ્પા મોરિયા! આજે અમદાવાદના ન્યુ રાણીપ ખાતે ડિવાઇન યુનિટી ગ્રુપ આયોજિત 'વિનાયક વંદના 2026' ગણેશ મહોત્સવમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ ઉપસ્થિત રહી પૂજા-અર્ચના કરી. ગણપતિ બાપ્પા મોરિયા! આજે અમદાવાદના ન્યુ રાણીપ ખાતે ડિવાઇન યુનિટી ગ્રુપ આયોજિત 'વિનાયક વંદના 2026' ગણેશ મહોત્સવમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ ઉપસ્થિત રહી પૂજા-અર્ચના કરી. ગણપતિ બાપ્પા મોરિયા! આજે અમદાવાદના ન્યુ રાણીપ ખાતે ડિવાઇન યુનિટી ગ્રુપ આયોજિત 'વિનાયક વંદના 2026' ગણેશ મહોત્સવમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ ઉપસ્થિત રહી પૂજા-અર્ચના કરી. ગણપતિ બાપ્પા મોરિયા! આજે અમદાવાદના ન્યુ રાણીપ ખાતે ડિવાઇન યુનિટી ગ્રુપ આયોજિત 'વિનાયક વંદના 2026' ગણેશ મહોત્સવમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ ઉપસ્થિત રહી પૂજા-અર્ચના કરી. ગણપતિ બાપ્પા મોરિયા! આજે અમદાવાદના ન્યુ રાણીપ ખાતે ડિવાઇન યુનિટી ગ્રુપ આયોજિત 'વિનાયક વંદના 2026' ગણેશ મહોત્સવમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ ઉપસ્થિત રહી પૂજા-અર્ચના કરી. ગણપતિ બાપ્પા મોરિયા!

માનનીય મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે અને કેન્દ્રીય મંત્રી શ્રી મનોહર લાલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રીહર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરા ખાતે આયોજિત 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' અંતર્ગત ટ્રેડ શૉ અને એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.  આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ મધ્ય ગુજરાતના ઉદ્યોગો, સ્ટાર્ટ-અપ્સ અને સરકારી સાહસોની સિદ્ધિઓને પ્રદર્શિત કરતા 150થી વધુ સ્ટોલ્સ સાથેના આ વિશાળ એક્ઝિબિશન કમ ટ્રેડ શૉમાં સ્ટોલ્સ-પેવેલિયન્સની મુલાકાત લઈ અત્યાધુનિક ટેક્નોલોજી સાથેનાં વિવિધ ઉત્પાદનો તેમજ સેવાઓની જાણકારી પ્રાપ્ત કરી.

માનનીય મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે અને કેન્દ્રીય મંત્રી શ્રી મનોહર લાલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રીહર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરા ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ અંતર્ગત ટ્રેડ શૉ અને એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ મધ્ય ગુજરાતના ઉદ્યોગો, સ્ટાર્ટ-અપ્સ અને સરકારી સાહસોની સિદ્ધિઓને પ્રદર્શિત કરતા 150થી વધુ સ્ટોલ્સ સાથેના આ વિશાળ એક્ઝિબિશન કમ ટ્રેડ શૉમાં સ્ટોલ્સ-પેવેલિયન્સની મુલાકાત લઈ અત્યાધુનિક ટેક્નોલોજી સાથેનાં વિવિધ ઉત્પાદનો તેમજ સેવાઓની જાણકારી પ્રાપ્ત કરી.

June 29, 2026
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ ના શુભહસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની  વિશેષ ઉપસ્થિતિમાં 'પીએમ - ફેમિલી કેર ટ્રેકર'ના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ થયો.   આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યનું એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરાશે. બાળકના જન્મથી જ એક વિશેષ કાર્ડ બનશે, જેમાં તેના 18 વર્ષ સુધીના આનુવંશિક અને અન્ય રોગોના નિદાન તથા સારવારની વિગતો ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ રહેશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત હોદ્દેદારો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ ના શુભહસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘પીએમ – ફેમિલી કેર ટ્રેકર’ના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ થયો. આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યનું એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરાશે. બાળકના જન્મથી જ એક વિશેષ કાર્ડ બનશે, જેમાં તેના 18 વર્ષ સુધીના આનુવંશિક અને અન્ય રોગોના નિદાન તથા સારવારની વિગતો ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ રહેશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત હોદ્દેદારો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

June 28, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line