આગામી 22 સપ્ટેમ્બરથી અમલમાં આવનારા જીએસટીના નવા સ્લેબ અને જીએસટીમાં મહત્ત્વના સુધારા અંગે રાષ્ટ્રીય પ્રવકતા ડૉ. ગુરુપ્રકાશ પાસવાનજીએ આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરતભાઈ બોઘરા ઉપસ્થિત રહ્યા.