અતિવૃષ્ટિના કારણે બનાસકાંઠાના વિવિધ વિસ્તારો પ્રભાવિત થયા છે, ત્યારે નાગરિકોની તમામ પ્રકારે મદદ કરવા ભાજપ સરકાર પ્રતિબદ્ધ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે સુઈગામ તાલુકાના ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક રહીશો સાથે વાતચીત કરીને નુકસાનની જાતમાહિતી મેળવી.

- « Previous
- 1
- …
- 48
- 49
- 50









