।। સુસ્વાગતમ્ ।। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત ગુજરાતની પવિત્ર ધરા પર પધારેલા આદરણીય શ્રી Nitin Nabin જીનું અમદાવાદ એરપોર્ટ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ દ્વારા ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું.

- « Previous
- 1
- …
- 49
- 50
- 51


