।। સુસ્વાગતમ્ ।। ગુજરાતના આંગણે પધારેલા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું અમદાવાદ એરપોર્ટ પર માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal અને નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

- « Previous
- 1
- …
- 48
- 49
- 50









