આજરોજ ભરૂચ ખાતે માન. કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશએ સચ્ચિદાનંદ સદ્દગુરુ સાંઈબાબા મંદિરમાં દર્શન કર્યા. ત્યારબાદ યુવા મોરચા દ્વારા ભવ્ય બાઈક રેલી યોજી સ્વાગત કરવામાં આવ્યું. #JanAshirwadYatra


BJP Membership

Become A Party
Member

Manogat


Leader

Social Stream
