હર હર મહાદેવ

મહાશિવરાત્રિના મેળાના પ્રારંભની પૂર્વ સંધ્યાએ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે ભવનાથ મંદિરે ભવનાથ દાદાની પૂજા-અર્ચના કરી તથા બ્રહ્મલીન પરમ વંદનીય મહંત 1008 શ્રી વિશ્વંભર ભારતી બાપુની સમાધિના દર્શન કરી આશીર્વાદ લીધા.