મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભહસ્તે તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનો લોકાર્પણ તથા શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભહસ્તે તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનો લોકાર્પણ તથા શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ શ્રી શારદાબેન પટેલ, શ્રી દીપસિંહ રાઠોડ, શ્રી ભરતસિંહજી ડાભી સહિત ધારાસભ્યશ્રીઓ, આગેવાનો, પદાધિકારીશ્રીઓ તથા બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં.