પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના શુભહસ્તે મહેસાણા ખાતે મહિલા મોરચા દ્વારા આયુષ્યમાન કાર્ડ અને શ્રમજીવી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ મંત્રી શ્રી પંકજભાઈ ચૌધરી, પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડૉ. દીપિકાબેન સરડવા સહિત મહિલા મોરચાના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.