અમરોલી ખાતે ઓલપાડ વિધાનસભાના કાર્યાલયનો શુભારંભ કરાવી પેજ પ્રમુખશ્રીઓ અને પેજ કમિટીનાં સભ્યશ્રીઓને કાર્ડનું વિતરણ કરતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
અમરોલી ખાતે ઓલપાડ વિધાનસભાના કાર્યાલયનો શુભારંભ કરાવી પેજ પ્રમુખશ્રીઓ અને પેજ કમિટીનાં સભ્યશ્રીઓને કાર્ડનું વિતરણ કરતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ. આ પ્રસંગે સુરત મહાનગરનાં પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, સાંસદ શ્રી દર્શનાબેન જરદોશ તેમજ ધારાસભ્યશ્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.