વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ જિલ્લાનો જન જાગરણ અભિયાન (ખાટલા બેઠક) સમાપન કાર્યક્રમ યોજાયો.

Line

પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની વિશેષ ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી અમદાવાદ જિલ્લાનો જન જાગરણ અભિયાન (ખાટલા બેઠક) સમાપન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, અમદાવાદ જિલ્લા પ્રમુખ શ્રી આર.સી.પટેલ અને ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top