Notice: Undefined variable: gallery_img in /home/silicon1/bjpgujarat.org/wp-content/themes/bb-theme-child/functions.php on line 86

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ પદાધિકારીશ્રીઓ ની બેઠક યોજાઈ.

Line

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ પદાધિકારીશ્રીઓ ની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર, શ્રી કે.સી.પટેલ, શ્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, શ્રી આઈ.કે.જાડેજા, શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, પ્રદેશ મંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, શ્રી હર્ષદગીરી ગોસ્વામી, પ્રદેશ અગ્રણી શ્રી મહેશભાઈ કસવાલા અને પ્રદેશ આઈ.ટી.-સોશિયલ મીડિયા વિભાગના ઇન્ચાર્જ ડો.પંકજભાઈ શુક્લા ઉપસ્થિત રહ્યા.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top
Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home/silicon1/bjpgujarat.org/wp-includes/functions.php on line 4552

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home/silicon1/bjpgujarat.org/wp-includes/functions.php on line 4552

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home/silicon1/bjpgujarat.org/wp-content/plugins/really-simple-ssl/class-mixed-content-fixer.php on line 111