પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી નો પદગ્રહણ સમારોહ યોજાયો.

Line

પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી નો પદગ્રહણ સમારોહ યોજાયો. આ સમારોહમાં માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, રાષ્ટ્રીય સહ-સંગઠન મહામંત્રી શ્રી વી. સતીષજી તથા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા તથા રાજ્યના મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા સાંસદશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top