પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં પાટીદાર અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય શ્રી ધીરૂભાઈ ગજેરા અને તેમના સમર્થકોનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું.

Line

આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોધરા, શ્રી એમ.એસ.પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુમારભાઈ કાનાણી, સુરત મહાનગરના અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા તથા ધારાસભ્યશ્રીઓ, જિલ્લા મહામંત્રીશ્રીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top