પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે VIS અને ભાજપ સંચાલિત ESIS કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી.

Line

પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે VIS અને ભાજપ સંચાલિત ESIS કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી. આ સેન્ટરમાં 50 ઓક્સિજન બેડની વ્યવસ્થા, ઉપરાંત દર્દીઓને નિઃશુલ્ક દવાઓ અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા અને હોદ્દેદારશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top