આજરોજ ગણદેવી ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલના શુભહસ્તે ઈ નિર્માણ કાર્ડ અને 1201 શ્રમિક લાભાર્થીઓના બાળકોને રૂ. 70 લાખની શિષ્યવૃતિનું વિતરણ કરાયું તેમજ ધન્વંતરી આરોગ્યરથ પુન:કાર્યરત કરવામાં આવી.

Line

આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રી શીતલ સોની, જિલ્લા પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી પિયૂષભાઈ દેસાઈ, શ્રી નરેશભાઈ પટેલ તેમજ અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top