Gujarati » Philosophy » 

પક્ષ ની ફિલસુફી – સંપર્ણ માનવતા વાદ

ભારતીય જનતા પાર્ટી ની પ્રેરણા સામન ફિલસુફી સંપુર્ણ માનવતા વાદ પંડિત દીનદયાલ ઉપાધ્યાય મુંબઈ માં  તા.      ૨૨ થી ૨૫ એપ્રિલ ૧૯૬૫ દમ્યાન ચાર વ્યાખ્યાનો માં રજુ કરી.

પંડિત દીનદયાલ ઉપાધ્યાય નો જન્મ તા. ૨૫ સપ્ટેમ્બર ૧૯૧૬ નાં ઉત્તરપ્રદેશ નાં મથુરા પાસેના ચંદ્રભાન ગામમાં થયો હતો. તે મેટ્રિક ની પરિક્ષા તેમણે અજમેર બોર્ડમાં પ્રથમ આવી. ને સુવર્ણ  ચંદ્રાક સાથે પ્રથમ દરજ્જા થી પસાર કરી. પુન: મધ્યવર્તી પરિક્ષા માં પણ પ્રથમ  આવી તેમને બે સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કાર્યા. તેમને ‘બેચલર ઓફ આર્ટસ’ ગણિત નાં વિષય સાથે પ્રથમ દરજ્જાથી પૂર્ણ કયું. પડિતજી રાષ્ટ્રીય સ્વયમસેવક સંઘમાં ૧૯૩૭ માં શરૂઆત નાં તબક્કામાંજ જોડાયા અને  પ્રાંતીય પ્રચારક તરીકે ઉતારી આવ્યા.

તેઓ ૧૯૫૨ માં જનસંઘ માં જોડાયા અને ૧૯૬૭ માં પક્ષાના પ્રમુખ બન્યા ત્યાં સુધી સામાન્ય સહાચુક નાં પદ પર રહ્યા. ડૉ. શ્યામ પ્રસાદ મુકર્જી નાં નિર્વાણ બાદ તેમેન પક્ષ ને મજબુત બનાવવાની જવાબદરી પોતાના ખભા પર લીધી આ સન્માંનિતીય કાર્ય  તેમને નોંધ પાત્ર સફળતા થી કરી બતાવ્યું.

તેમને ૧૧ ફેબ્રુઆરી ૧૯૬૮ માં દેહ છોડ્યો જેમાંથી દેશને ખુબ ખોટ પડી.

-          હિન્દુત્વ

ભાજપા ની ફિલસુફી – હિદુત્વ એક સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ હિદુત્વ અથવા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ ભાજપની રાષ્ટ્રત્વની કલ્પના રજુ કરે છે. જે નીચે દર્શાવેલા લેખોમાં સમથવેલ છે. એ સમજવું જરૂરી છે ક હિદુત્વ તે વિચાર રાષ્ટ્રીય છે નહિકે ક ધાર્મિક કે જેને પંથ નો વિચાર અહી  Books નાં નામે લખી દેવા.

BJP Membership

member
Become A Party
Member Join The BJP

Leader

  • Narendra Modi
  • Amit Shah
  • Vijay Rupani
  • Nitin Patel
  • Jitu Vaghani
logo