ન્યુઝ કવરેજ:

જામનગર જિલ્લાના સણોસરા ખાતેથી માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્રના જળાશયો નર્મદાના નીરથી ભરવા માટેની "સૌની યોજના"નો શુભારંભ કરાવ્યો હતો.

August 30th, 2016

"સૌરાષ્ટ્ર માટે સોનાનો સુરજ ઉગ્યો છે."

જામનગર જિલ્લાના સણોસરા ખાતે "સૌની યોજના"ના શુભારંભ સમારોહમાં માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં વિશાળ જનમેદનીને સંબોધી હતી. સૌની યોજના હેઠળ હાલ નર્મદાના પાણી સૌરાષ્ટ્રના 10 જળાશયોમાં, તથા યોજના પૂર્ણ થયે કૂલ 115 જળાશયોમાં ભરાશે.

  • * નામ
  • * ઇ મેલ
  • * Comment
Post Comments
logo
logo
logo
logo
logo