ન્યુઝ કવરેજ:

Leaders

 • શ્યામાપ્રસાદ મુખર્જી (૧૯૦૧-૧૯૩)

  શ્યામાપ્રસાદ મુખર્જી (૧૯૦૧-૧૯૩)

  ભારતીય જન સંઘના સ્થાપક ભારતીય જનતા પાર્ટી એ ભારતીય જનસંઘની ઉત્તરાધિકારી પાર્ટી છે, જ ૧૯૭૭માં જનતા પાર્ટીમાં ભળી ગઇ હતી. ૧૯૭૯માં જનતા પાર્ટીમાં આંતરિક મતભેદના પરિણામે તેની સરકારનું પતન થતાં ૧૯૮૦માં ભાજપ અલગ પાર્ટી તરીકે રચાઇ હતી. સંક્ષિપ્ત જીવનગાથા ડાૅ. મુખર્જીના માતા જોગમાયા દેવીએ પોતાના પુત્રના મૃત્યુના સમાચાર જાણીે ઉદ્દગાર કાઢ્યા હતા " હું ગૌરવ અનુભવું છે કે મેં પુત્ર ગુમાવ્યો એ ભારતમાતાએ તેનો પુત્ર ગુમાવ્યા બરાબર છે...! " ૬ઠ્ઠી...

  Read more
 • પંડિત દિનદયાલ ઉપાધ્યાય (૧૯૧૬-૧૯૬૮)

  પંડિત દિનદયાલ ઉપાધ્યાય (૧૯૧૬-૧૯૬૮)

  પંડિત દિનદયાલ ઉપાધ્યાય ૧૯૫૩ થી ૧૯૬૮ સુધી ભારતીય જનસંઘના નેતા હતા. જાણીતા તત્ત્વચિંતક, શ્રેષ્ઠ સંગઠક અને  જેમણે નેતા તરીકે અંગત જીવનમાં ઉચ્ચ મૂલ્યોની જાળવણી કરી હતી, તેઓ ભાજપના જન્મકાળથી આદર્શોના માર્ગદર્શક તથા નૈતિક પ્રેરણાના સ્રોત હતા. તેમના પૂર્ણ માનવતાવાદનો ગ્રંથ, સામ્યવાદીઓ અને મૂડીવાદીઓ એમ બન્નેના ટીકાઓ આલેખે છે, જે રાજકીય કાર્યપધ્ધતિ માટે વૈકલ્પિક પવિત્ર વિચારધારા રજૂ કરે છે તથા કાયદાઓના સર્જન સાથેની રાજય પધ્ધતિ અને માનવજાતની વૈશ્વિક જરૂરિયાદો પૂરી પાડે...

  Read more
 • શ્રી અટલબિહારી વાજપાઇ

  શ્રી અટલબિહારી વાજપાઇ

  શ્રી વાજપાઇ ૧૬મી થી ૩૧ મી મે  ૧૯૯૬માં તથા બીજી વખત ૧૯મી માર્ચ, ૧૯૯૮ થી ૧૩મી મે ૨૦૦૪ સુધી ભારતના વડા પ્રધાન હતા અને તેઓ જવાહરલાલ નહેરૂના સમયથી આજદિન સુધી સતત ત્રણ વખત ચૂંટાઇ આવનાર એક માત્ર વડાપ્રધાનપદ ગ્રહણ કરનાર નેતા હતા. શ્રી વાજપાઇ ઇન્દિરા ગાંધી પછી પહેલાં વડાપ્રધૈાન હતા જેમણે તેમના પક્ષને ચૂંટણીઓમાં સફળતા પૂર્વક વિજય અપાવ્યો હતો. ૨૫મી ડિસેમ્બર, ૧૯૨૪ ના રોજ મધ્ય પ્રદેશના ગ્વાલિયર ખાતે ક્રિશ્ના બિહારી વાજપાઇ...

  Read more
 • એલ.કે.અડવાણી

  એલ.કે.અડવાણી

  પરિચય શ્રી એલ.કે.અડવાણીઃ કાયદાના સ્નાતક, કિશનચંદ ડી. અડવાણીના પુત્ર, કરાચી ખાતે( હાલમાં પાકિસ્તાન) નો જન્મ ૮મી નવેમ્બર ૧૯૨૭ના રોજ થયો હતો. શિક્ષણ (૧) કરાચીની સેન્ટ પેટિ્રક હાઇસ્કુલ (૨) ડી.જી.નેશનલ કાૅલેજ, હૈદરાબાદ (સિંધ) અને (૩) સરકારી લાૅ કાૅલેજ, મુબંઇ. લગ્ન શ્રીમતી કમલા અડવાણી સાથે થયા, ૨૫મી ફેબ્રુઆરી,૧૯૫૫, સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી. ૧૯૪૨ માં રાષ્ટિ્રય સ્વયં સંઘમાં જોડાયા અને ૧૯૪૭ થી ૧૯૫૧ દરમ્યાન અલવર, ભરતપુર, કોટા, બુંદી તથા ઝાલાવાડ જિલ્લામાં(રાજસ્થાન)...

  Read more
 • નરેન્દ્રભાઈ મોદી

  નરેન્દ્રભાઈ મોદી

  ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામ વડનગરમાં ૧૭ સપ્ટેમ્બર, ૧૯૫૦ ના રોજ જન્મેલા નરેન્દ્ર મોદી એક એવી સંસ્કૃતિમાં ઊછરીને મોટા થયા જેણે તેમના પર ઉદારતા, પરોપકાર અને સામાજિક સેવાના મૂલ્યોનો પ્રભાવ પાડ્યો. સાંઇઠના દાયકાના મધ્યમાં ભારત-પાક યુદ્ધ દરમિયાન, નાની ઉંમર હોવા છતાં પણ, તેમણે રેલવે સ્ટેશનો પર સ્થળાંતર વખતે સૈનિકોની સ્વૈચ્છિક સેવા કરી હતી. ૧૯૬૭માં તેમણે ગુજરાતના પૂરપીડિતોની સેવા કરી હતી. ઉત્કૃષ્ટ સંગઠનાત્મક સામર્થ્ય અને મનોવિજ્ઞાનમાં ઊંડી આંતરસૂઝ હોવાના...

  Read more
logo
logo
logo
logo
logo